પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી

Posted On: 07 OCT 2021 11:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રી કહ્યું;

"સૌને નવરાત્રિની શુભેચ્છાઓ. આવનારા દિવસો જગત જનની માતાની આરાધના માટે પોતાને સમર્પિત કરવાના છે.

નવરાત્રિ સૌના જીવનમાં શક્તિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવનાર બની રહે. https://t.co/f42HyGnUYM

આ નવરાત્રિનો પહેલો દિવસ છે અને આપણે મા શૈલપુત્રીને પ્રાર્થના કરીએ. અહીં એક સ્તુતિ છે જે તેમના માટે સમર્પિત છે. https://t.co/nzIVQUrWH8 "

 

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1761664) Visitor Counter : 123