પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હેલ્થગિરી એવોર્ડ 21 ના વિજેતાઓને અભિનંદન આપ્યા

Posted On: 02 OCT 2021 6:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હેલ્થગિરી એવોર્ડ 21ના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.

શ્રેણીબદ્ધ ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું #HealthgiriAwards21ના વિજેતાઓને અભિનંદન આપવા માંગુ છું.  હું દર વર્ષે 2 ઓક્ટોબરે જમીની સ્તર પર બદલાવ લાવનારા, ભલે તે સ્વચ્છતા હોય કે હવે આરોગ્ય સેવાની વાત હોય તેમને સન્માનિત કરવાની તેમની નિયમિત પ્રેક્ટિસ માટે @IndiaToday ગ્રુપની પ્રશંસા કરવા માંગુ છું.

COVID-19 વૈશ્વિક રોગચાળા દ્વારા, અસાધારણ વ્યક્તિઓ અને સંગઠનો આ મુકામે પહોંચ્યા અને રોગચાળા સામેની લડાઈને મજબૂત બનાવી.

#HealthgiriAwards21 એ ઇન્ડિયા ટુડે દ્વારા આવા ઉત્કૃષ્ટ પ્રયત્નોને સન્માનિત કરવા અને તેમના કાર્યને પ્રકાશિત કરવા માટેનો પ્રશંસનીય પ્રયાસ છે. "

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1760461) Visitor Counter : 305