પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ પર વીડિયો સંબોધન કરશે
Posted On:
24 SEP 2021 5:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2021ની સાંજે ‘ગ્લોબલ સિટીઝન લાઈવ’ કાર્યક્રમમાં એક વીડિયો સંબોધન આપશે.
‘ગ્લોબલ સિટિઝન’ વકીલોનું એક વૈશ્વિક સંગઠન છે, જે મહદ્અંશે ગરીીને સમાપ્ત કરવા માટે કાર્યરત છે. ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ એ 24 કલાકનો કાર્યક્રમ છે જે 25 અને 26 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે અને મુંબઈ, ન્યૂયોર્ક, પેરિસ, રિયો ડી જાનેરો, સિડની, લોસ એન્જલસ, લાગોસ અને સિઉલ સહિત મુખ્ય શહેરોના લાઈવ કાર્યક્રમો તેમાં સામેલ થશે. આ કાર્યક્રમ 120 દેશો અને અનેક સોશિયલ મીડિયા ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1757752)
Visitor Counter : 317
Read this release in:
Malayalam
,
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada