પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 26 સપ્ટેમ્બર, 2021ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું
પોસ્ટેડ ઓન:
16 SEP 2021 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 81મા એપિસોડ માટે નાગરિકોને તેમના વિચારો જણાવવા હાકલ કરી છે, જે રવિવાર, 26 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રસારિત થશે. મન કી બાત માટેના વિચારો નમો એપ, MyGov પર શેર કરી શકાય છે અથવા તમારો સંદેશ 1800-11-7800 ફોન નંબર પર રેકોર્ડ કરી શકાય છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ મહિનાની #MannKiBaat માટે ઘણી રસપ્રદ માહિતી મળી રહી છે, જે 26 તારીખે પ્રસારિત થશે. નમો એપ, માયગોવ પર તમારા વિચારો શેર કરતા રહો અથવા 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરો.
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1755342)
મુલાકાતી સંખ્યા : 289
આ રીલીઝ વાંચો:
Telugu
,
Kannada
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam