પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ક્રિકેટમાં જીત અને રસીકરણમાં સિમાચિહ્ન બંને માટે ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી

Posted On: 06 SEP 2021 10:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી છે કેમકે ભારતે પોતાના રસીકરણ અભિયાન અને ક્રિકેટના મેદાનમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે.

આજે, ભારતે ફરી એકવાર છેલ્લા 11 દિવસમાં ત્રણ વખત 1 કરોડથી વધુ ડોઝ આપ્યા.

ક્રિકેટમાં ભારતે આજે ઓવલમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ:

“રસીકરણના મોરચે અને ક્રિકેટ પિચ પર (ફરી) શાનદાર દિવસ. હંમેશાની જેમ #TeamIndia જીતે છે!

#SabkoVaccineMuftVaccine"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1752688) Visitor Counter : 298