પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોલ્ફર અદિતિ અશોકના કૌશલ્ય અને સંકલ્પની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
07 AUG 2021 11:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોલ્ફર અદિતિ અશોકને ઓલિમ્પિકમાં તેમના શાનદાર પ્રદર્શન દરમિયાન તેમના કૌશલ્ય અને સંકલ્પ માટે પ્રશંસા કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"સારું રમ્યા @aditigolf! તમે #Tokyo2020 દરમિયાન જબરદસ્ત કૌશલ્ય અને સંકલ્પ દર્શાવ્યો છે. મેડલ સહેજ માટે ચુકી ગયા પરંતુ તમે કોઈપણ ભારતીય કરતાં વધુ આગળ નીકળી ગયા છો અને એક પ્રેરણા આપી છે. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ"
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1743487)
મુલાકાતી સંખ્યા : 303
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada