પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રવિ કુમાર દહિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
Posted On:
05 AUG 2021 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિ કુમાર દહિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ઉલ્લેખનીય કુસ્તીબાજ ગણાવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રવિ કુમાર દહિયા એક ઉલ્લેખનીય કુસ્તીબાજ છે! તેમની લડવાની ભાવના અને દ્રઢતા ઉત્કૃષ્ટ છે. તેમને #Tokyo2020માં રજત પદક જીતવા બદલ અભિનંદન. ભારતને તેમની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1742804)
Read this release in:
English
,
Malayalam
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada