પ્રધાનમંત્રીનું કાર્યાલય

તમે તમારું શ્રેષ્ઠ આપ્યું અને તે જ માન્ય રાખે છે: પ્રધાનમંત્રી ભવાની દેવીને

Posted On: 26 JUL 2021 9:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની તલવારબાજ ખેલાડી સી એ ભવાની દેવીના પ્રયત્નોની પ્રશંસા કરી છે જેમણે આગલા રાઉન્ડમાં બહાર નીકળતા પહેલા ઓલિમ્પિક તલવારબાજી મેચમાં ભારતનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો.

ઓલિમ્પિયન દ્વારા ભાવનાત્મક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"તમે તમારું શ્રેષ્ઠ આપ્યું અને તે જ માન્ય રાખે છે.

હાર-જીત એ જીવનનો એક ભાગ છે.

ભારતને તમારા યોગદાન પર ખૂબ ગર્વ છે. તમે અમારા નાગરિકો માટે એક પ્રેરણા છો.

 

SD/GP/BT


(Release ID: 1739367) Visitor Counter : 255