પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તબીબ દિવસ નિમિત્તે તબીબોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 JUL 2021 9:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તબીબ દિવસ નિમિત્તે તબીબોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “તબીબ દિવસ નિમિત્તે, તમામ તબીબોને મારી શુભેચ્છાઓ. ચિકિત્સાની દુનિયામાં ભારતની જે પ્રગતિ છે તે પ્રશંસનીય છે અને જેણે આપણા ગ્રહને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપ્યું છે.
અહીં મેં થોડા દિવસ અગાઉ #MannKiBaatમાં જે કહ્યું હતું, એ અહીં છે.”
SD/GP
(रिलीज़ आईडी: 1731959)
आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam