પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોયલા બૌશાખ નિમિતે શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
15 APR 2021 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સમગ્ર વિશ્વના બંગાળીઓને પોયલા બૌશાખ નિમિતે શુભેચ્છા પાઠવી.
‘શુભો નાબો બર્ષો’ની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “જીવનનો પ્રેમ અને ઉજવણીનો ઉત્સાહ જે બંગાળના લોકોમાં દેખાય છે, તે ખરેખર આનંદકારક છે. ભારત અને દુનિયાભરના બંગાળીઓને પોયલા બૌશાખની હાર્દિક શુભેચ્છાઓ.
નવું વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ, અને આરોગ્ય લાવે. "
SD/GP/PC
(रिलीज़ आईडी: 1711939)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada