પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓડિશાના લોકોને ઓડિયા નૂતન વર્ષ અને મહાબિશુબા પના સંક્રાતિની શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
14 APR 2021 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોને ઓડિયા નૂતન વર્ષ અને મહાબિશુબા પના સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ એક ટ્વીટમાં દરેકને શુભેચ્છા આપતા કહ્યું, “હેપી ઓડિયા ન્યૂ યર!” અને લખ્યું, “ઓડિશાના લોકોને ઓડિયા નૂતન વર્ષ અને મહાબિશુબા પના સંક્રાંતિ નિમિતે મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ હું પ્રાર્થના કરૂં છું કે આગામી વર્ષમાં આપની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય. સૌ કોઈ સ્વસ્થ અને ખુશહાલ રહે.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1711713)
आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam