પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારતે સૌથી વધુ ઝડપથી 10 કરોડ લોકોને કોવિડ-19 રસી આપી

प्रविष्टि तिथि: 10 APR 2021 9:02PM by PIB Ahmedabad

ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી 10 કરોડ લોકોને કોવિડ-19ની રસી લગાવનાર દેશ બની ગયો છે. ભારતે આ ઉપલબ્ધિ 85 દિવસમાં પ્રાપ્ત કરી જ્યારે અમેરિકાને તેમાં 89 દિવસ લાગ્યા અને ચીનને આ પડાવ સુધી પહોંચવામાં 102 દિવસ લાગ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં અન્ય જાણકારીઓ ઉપરાંત કહ્યું, ‘તેનાથી એક સ્વસ્થ તેમજ કોવિડ-19 મુક્ત ભારત સુનિશ્ચિત કરવાના પ્રયાસોને મજબૂતી મળી છે.’

SD/GP/JD


(रिलीज़ आईडी: 1711061) आगंतुक पटल : 334
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Telugu , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Kannada