PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 13 JAN 2021 5:30PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 13-01-2021

 

 

 

  • ભારતની સક્રિય કેસોના ભારણમાં ઘટાડાની દિશામાં આગેકૂચ યથાવત; 197 દિવસ પછી કેસ સંખ્યા ઘટીને 2.14 લાખ થઇ
  • છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 15,968 કેસ નોંધાયા
  • દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 10,129,111 થઇ ગઇ હોવાથી સાજા થવાનો દર 95.51% નોંધાયો છે.
  • સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત વધીને હાલમાં 99,14,604 થઇ ગયો છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

કોવિડ-19ની પરિસ્થિતિ અને રસીકરણ રોલઆઉટ અંગે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીના સમાપન સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1687888

 

8મી જાન્યુઆરી 2021ના રોજ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દેશવ્યાપી કોવિડ-19 રસી વ્યવસ્થાપન અંગે બીજી મોકડ્રીલ હાથ ધરવામાં આવશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686615

 

કોવિડ -19 રસીકરણની શરૂઆત અંગે ડૉ.હર્ષ વર્ધન સજ્જતાની સમીક્ષા કરી અને 8 મી જાન્યુઆરીના ભૂલ મુક્ત ડ્રાય રનમાં તેમનું અંગત નેતૃત્વ મેળવવા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાનો સાથે સંવાદ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686812

 

કોવિડ -19 રસીકરણ અભિયાનની શરૂઆત ભારત જ્યારે કોવિડ-19 રસીકરણ અભિયાન કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર કો-વિન મેનેજમેન્ટ અંગે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશને માર્ગદર્શન આપે છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1687421

 

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1687379

 

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ -19 રસીકરણ અંગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાઈ

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1687772

 

ભારત-જર્મનીના નેતાઓ વચ્ચે વીડિયો ટેલિકોન્ફરન્સ યોજાઇ

વધુ વિગતો માટે:   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686683

 

 

 

 

 

 

 

Image

 

Image



(Release ID: 1688417) Visitor Counter : 243