PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 07 DEC 2020 5:46PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 07-12-2020

 

 

  • ભારતે મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું - 140 દિવસ પછી સક્રિય કેસનું ભારણ 4 લાખ કરતાં ઓછું થયું
  • પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યાના સંદર્ભમાં દુનિયામાં સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાં ભારત
  • 157 દિવસ પછી દૈનિક ધોરણે મૃત્યુઆંક 400થી નીચે નોંધાયો
  • નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને નવા નોંધાયેલા પોઝિટીવ કેસ વચ્ચેનો તફાવત વધ્યો હોવાથી આજે સાજા થવાનો દર વધીને 94.45% સુધી પહોંચી ગયો છે.
  • ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 91,39,901 થઇ ગઇ છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image Image Image Image

 

 

 

ભારતે મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું - 140 દિવસ પછી સક્રિય કેસનું ભારણ 4 લાખ કરતાં ઓછું થયું, પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યાના સંદર્ભમાં દુનિયામાં સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાં ભારત, 157 દિવસ પછી દૈનિક ધોરણે મૃત્યુઆંક 400થી નીચે નોંધાયો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678797

 

ડૉ હર્ષ વર્ધન દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આઈઆઈએસએફ 2020 માટે સીએસઆઈઆર-આઇએમએમટી, ભુવનેશ્વરના પૂર્વાવલોકન કાર્યક્રમનું ઇ-ઉદઘાટન કર્યું

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678564

 

ડૉ. હર્ષ વર્ધને આઈઆઈએસએફ 2020 માટે આરજીસીબીના પૂર્વાવલકન સમારોહમાં સંબોધન કર્યું

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678449

 

ડૉ. હર્ષ વર્ધન વર્ચ્યુઅલ રીતે 2જી કેન્સર જેનોમ એટલાસ (ટીસીજીએ) 2020 ના પરિષદનું ઉદ્ઘાટન કરશે

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678450

 

એસડીજી પર ચોથું દક્ષિણ એશિયા મંચ

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678353

 

કોવિડ -19 ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે પરિવર્તનકારી સાબિત થઈ શકે છે – ઉપરાષ્ટ્રપતિ

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678338

 

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને આયુષ મંત્રાલયે આયુષ નિકાસ પ્રમોશન કાઉન્સિલ બનાવવાનો નિર્ણય લીધો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1678702

 

પ્રધાનમંત્રીએ આગ્રામાં આગ્રા મેટ્રો પ્રોજેક્ટનાં નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678811

 

પ્રધાનમંત્રી આવતીકાલે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2020માં સંબોધન કરશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678818

 

આગ્રા મેટ્રો પ્રોજેકટના નિર્માણ કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678839

 

પેન IIT વૈશ્વિક સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678517

 

પ્રધાનમંત્રીએ IIT-2020 વૈશ્વિક સંમેલનમાં સંબોધન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678526

 

FACT CHECK

 

 

Image

 

 

Image

 


(Release ID: 1678955) Visitor Counter : 290