PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 12 NOV 2020 6:03PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 12-11-2020

 

 

 

  • ભારતમાં સતત 5મા દિવસે દૈનિક નવા કેસ 50 હજાર કરતા ઓછા નોંધાયા
  • સક્રિય કેસનું ભારણ 4.9 લાખ, કુલ કેસના 5.63%.
  • આજે સાજા થયેલા કુલ કેસની સંખ્યા 80,66,501 છે.
  • નવા સાજા થયેલા કેસમાંથી 78% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

 

 

 

ભારતમાં સતત 5મા દિવસે દૈનિક નવા કેસ 50 હજાર કરતા ઓછા નોંધાયા, સક્રિય કેસનું ભારણ 4.9 લાખ, કુલ કેસના 5.63%

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672204

 

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને કોવિડ-19 સામે લડવા ભારતીય અર્થતંત્રને ટેકો આપવા જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજ 3.0ની વિગતવાર રજૂઆત

વધુ વિગતો માટે:   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672350

 

17માં આસિયાન ભારત સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672330

 

પ્રધાનમંત્રી 13 નવેમ્બર 2020ના રોજ જામનગર અને જયપુરમાં ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે

વધુ વિગતો માટે:   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671917

 

ભારતે કર-ત્રાસવાદથી કર-પારદર્શકતા તરફ પ્રયાણ કર્યું: પ્રધાનમંત્રી

વધુ વિગતો માટે:   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672108

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ વચ્ચે ફોન પર ચર્ચા થઈ

વધુ વિગતો માટે:    https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672110

 

મિશન સાગર - II અંતર્ગત આઇ.એન.એસ. આઇરાવત દ્વારા જીબુતીને ખાદ્ય સામગ્રીની મદદ કરવામાં આવી

વધુ વિગતો માટે:     https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1672213

FACT CHECK

 

 

 

 

 

 

Image



(Release ID: 1672447) Visitor Counter : 160