PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 28 SEP 2020 6:07PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 28-09-2020

 

 

 

  • ભારતની સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 50 લાખના સીમાચિહ્નને પાર
  • છેલ્લા 10 લાખ સાજા થયેલા દર્દીઓની સંખ્યા માત્ર 11 દિવસમાં થઇ છે
  • સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 5 ગણા કરતા વધારે
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 74,893 દર્દીઓ સ્વસ્થ થયા છે.

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

ભારતની સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 50 લાખના સીમાચિહ્નને પાર,છેલ્લા 10 લાખ સાજા થયેલા દર્દીઓની સંખ્યા માત્ર 11 દિવસમાં થઇ છે, સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 5 ગણા કરતા વધારે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659721

 

મન કી બાત 2.0ના 16મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.09.2020)

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659497

 

પ્રધાનમંત્રીએ ભારતના ખેડૂતોની પ્રશંસા કરી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659556

 

રવિવાર સંવાદ -3 દરમિયાન ડો હર્ષ વર્ધને સોશિયલ મીડિયા યુઝર્સ સાથે વાર્તાલાપ કર્યો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659583

 

આરોગ્ય મંત્રાલયની ઈ-સંજીવનીટેલિમેડિસિન સેવાએ એક સીમાચિહ્ન પાર કર્યું

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659282

 

પ્રવાહી મેડિકલ ઓક્સિજન અને મેડિકલ ઓક્સિજન સિલિન્ડરોના ભાવમાં ઘટાડો કરવા એનપીપીએ દરમિયાનગરી કરી

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659266

 

ફોર્ટિસ હેલ્થકેર દ્વારા એમ.એસ.એસ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ શ્રી અશ્વિનીકુમાર ચૌબેની ઉપસ્થિતિમાં સી.એસ.આર. ફંડમાંથી રૂપિયા 2.5 કરોડનો ચેક આઇ.સી.એમ.આર. ને અર્પણ કર્યો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659305

FACT CHECK

 


(Release ID: 1659918) Visitor Counter : 222