PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
प्रविष्टि तिथि:
21 SEP 2020 6:28PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે સતત ત્રીજા દિવસે 90,000થી વધુ સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી
- સાજા થયેલા કેસની કુલ સંખ્યા 43 લાખની નજીક - વિશ્વમાં સૌથી વધુ
- ભારતનો સાજા થવાનો દર 80% ના સીમાચિહ્નને પાર
- નવા પુષ્ટિ થયેલા કેસમાં 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે
- છેલ્લા 24 કલાકમાં 93,356 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતે સતત ત્રીજા દિવસે 90,000થી વધુ સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી, સાજા થયેલા કેસની કુલ સંખ્યા 43 લાખની નજીક - વિશ્વમાં સૌથી વધુ, ભારતનો સાજા થવાનો દર 80% ના સીમાચિહ્નને પાર
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657163
કોવિડ-19 અપડેટ, નવા પુષ્ટિ થયેલા કેસમાં 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657187
પ્રધાનમંત્રીએ બિહારમાં અંદાજે રૂપિયા 14000 કરોડની કિંમતની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657251
બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657261
કોવિડ-19 રોગચાળા દરમિયાન એલપીજી સિલિન્ડરોનું વિતરણ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657206
પ્રધાનમંત્રીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ શુભેચ્છા પાઠવી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656953
કોવિડ -19 રોગચાળા દરમિયાન તબીબી કચરો વ્યવસ્થાપન
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657067
કોવિડ -19 રોગચાળા દરમિયાન તબીબી કચરાનું વ્યવસ્થાપન
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657061
બાળ રસીકરણ કાર્યક્રમો પર રોગચાળાની અસર
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657055
સી.એ.પી.એફ.માં કોવિડ -19 કેસ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656968
ફાર્મિંગ સેક્ટર પર રોગચાળાની અસર
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1657224
કોવિડ -19 માટે આયુર્વેદિક દવાઓ અંગે પ્રોટોકોલ
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656377
રોગચાળા સંબંધિત માનસિક બીમારીના કેસમાં વધારો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657053
ભારતીય દવાઓની પ્રણાલીને પ્રોત્સાહન આપવા સરકારે લીધેલા પગલાં
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656379
રવિવાર સંવાદ -૨ માં ડૉ. હર્ષ વર્ધને સોશિયલ મીડિયા યુઝર્સ સાથે સંવાદ કર્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656944
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ 12 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિચાર વિમર્શ કર્યો અને ઓક્સિજન ઉપલબ્ધતા અને વપરાશ સહિત કોવિડ વ્યવસ્થાપનની સમીક્ષા કરી
વધુ વિગતો માટે : : https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656677
FACT CHECK
(रिलीज़ आईडी: 1657522)
आगंतुक पटल : 256