પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી સાંસદ જ્હોન લેવિસના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 19 JUL 2020 12:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી સાંસદ જ્હોન લેવિસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટવીટમાં કહ્યું, "નાગરિક અધિકાર, અહિંસા અને ગાંધીવાદી મૂલ્યોની હિમાયત કરનાર અમેરિકી સાંસદ જ્હોન લેવિસના નિધન પર અમે શોક વ્યક્ત કરીએ છીએ. નાગરિક અધિકારો અને મુલ્યોની હિમાયત કરનાર જ્હોન લેવિસ અમને કાયમ પ્રેરણા આપશે."

 

DS/BT


(રીલીઝ આઈડી: 1639801) મુલાકાતી સંખ્યા : 277