પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની શોટ પુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ શિલ્પા કંચુગારકોપ્પાલુ શૈલાને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
28 JUL 2026 2:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની શોટ પુટ F57 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શિલ્પા કંચુગારકોપ્પાલુ શૈલાને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શિલ્પાએ પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવી આ સિદ્ધિને વધુ નોંધપાત્ર બનાવી છે..
શ્રી મોદીએ આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“કોમનવેલ્થ ગેમ્સ 2026માં શિલ્પા કંચુગારાકોપ્પાલૂ શૈલા દ્વારા શાનદાર પ્રદર્શન!
મહિલાઓની શોટ પુટ F57 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અને તે પણ પોતાની કારકિર્દીનાં સર્વશ્રેષ્ઠ થ્રો સાથે જીતવા બદલ શિલ્પાને અભિનંદન. આ ખરેખર એક નોંધપાત્ર સિદ્ધિ છે.
#CWG2026”
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2290342)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Telugu
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Malayalam