પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુગલના CEO પ્રધાનમંત્રીને મળ્યા
પોસ્ટેડ ઓન:
18 FEB 2026 1:42PM by PIB Ahmedabad
ગુગલના CEO શ્રી સુંદર પિચાઈએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"દિલ્હીમાં AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન શ્રી સુંદર પિચાઈને મળીને ખૂબ આનંદ થયો. અમે ભારત AIમાં શું કાર્ય કરી રહ્યું છે અને ગૂગલ આ ક્ષેત્રમાં આપણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સાથે કેવી રીતે કામ કરી શકે છે તેની ચર્ચા કરી હતી.
@sundarpichai”
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2229527)
મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam