પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી વોલ્ટર રસેલ મીડના નેતૃત્વ હેઠળના યુએસ પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી

પોસ્ટેડ ઓન: 07 OCT 2025 8:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી વોલ્ટર રસેલ મીડના નેતૃત્વ હેઠળના યુએસ વિચારકો અને વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચે ભાગીદારીને આગળ વધારવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ X પરથી પોસ્ટ કર્યું;

શ્રી વોલ્ટર રસેલ મીડના નેતૃત્વ હેઠળના યુએસ વિચારકો અને વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરવાનો આનંદ થયો. ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી ભાગીદારીને આગળ વધારવામાં તેમના યોગદાનની પ્રશંસા કરું છું.

@wrmead”

SM/NP/GP/JD


(રીલીઝ આઈડી: 2176025) મુલાકાતી સંખ્યા : 50