પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે BSNLનો 4G સ્ટેક સ્વદેશીની ભાવનાનું પ્રતીક છે
પોસ્ટેડ ઓન:
27 SEP 2025 10:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે BSNLનું 4G નેટવર્ક સ્વદેશીની ભાવનાનું પ્રતીક છે.
કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:
કેન્દ્રીય મંત્રી શ્રી @JM_Scindia શેર કરે છે કે કેવી રીતે @BSNLCorporateના 4G સ્ટેક સ્વદેશીની ભાવનાને મૂર્તિમંત કરે છે. 92,000થી વધુ સાઇટ્સ સાથે, જે 2.2 કરોડ ભારતીયોને જોડે છે, તે ભારતની નિર્ભરતાથી આત્મવિશ્વાસ તરફની યાત્રાને દર્શાવે છે. રોજગાર, નિકાસ, નાણાકીય પુનઃપ્રાપ્તિને પ્રોત્સાહન આપે છે અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવે છે.
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2172063)
મુલાકાતી સંખ્યા : 101
આ રીલીઝ વાંચો:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam