પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજ્યમાં IIMની સ્થાપના બદલ આસામના લોકોને અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
20 AUG 2025 7:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ની સ્થાપના બદલ આસામના લોકોને અભિનંદન આપ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે IIMની સ્થાપનાથી શિક્ષણ માળખામાં વધારો થશે અને સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો આકર્ષિત થશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની આસામમાં IIMની સ્થાપના અંગેના X પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું;
“આસામના લોકોને અભિનંદન! રાજ્યમાં IIMની સ્થાપનાથી શિક્ષણ માળખામાં વધારો થશે અને સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો આકર્ષિત થશે.”
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2158634)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam