પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સંબંધો પર પ્રકાશ પાડ્યો
Posted On:
22 APR 2025 2:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરબન્યૂઝ સાથેની મુલાકાતમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સંબંધો પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ સાઉદી અરેબિયાને એક વિશ્વસનીય મિત્ર અને વ્યૂહાત્મક સાથી તરીકે વર્ણવ્યું, 2019માં વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની રચના પછી દ્વિપક્ષીય સંબંધોના નોંધપાત્ર વિસ્તરણ પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર એક પોસ્ટમાં લખ્યું:
“@arabnews સાથેની મુલાકાતમાં, PM @narendramodi એ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે સાઉદી અરેબિયાને “એક વિશ્વસનીય મિત્ર અને વ્યૂહાત્મક સાથી” તરીકે વર્ણવ્યું, 2019માં વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની રચના પછી દ્વિપક્ષીય સંબંધોના નોંધપાત્ર વિસ્તરણ પર ભાર મૂક્યો.”
ઇન્ટરવ્યૂ અહીં વાંચો: https://arabnews.com/node/2597904/saudi-arabia
AP/IJ/GP/JD
(Release ID: 2123443)
Visitor Counter : 32
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada