પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભક્તોનાં જીવનમાં ખુશીઓની નવી સવાર સ્વરૂપે મા જગદમ્બેની કૃપા પર પ્રકાશ પાડ્યો
પોસ્ટેડ ઓન:
04 APR 2025 8:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મા જગદંબેની કૃપા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભક્તોના જીવનમાં ખુશીનું નવું પ્રભાત લાવે છે. તેમણે લતા મંગેશકરની પ્રાર્થના પણ શેર કરી હતી.
એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મા જગદંબેની કૃપાથી તેમનાં ભક્તોનાં જીવનમાં ખુશીઓની નવી સવાર લઈને આવે છે. નવરાત્રિમાં દેવી મા માટેની લતા દીદીની આ સ્તુતિ દરેક માટે એક નવી ઉર્જાનો સંચાર કરશે."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2118602)
મુલાકાતી સંખ્યા : 67
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam