પ્રધાનમંત્રીનું કાર્યાલય
બીટિંગ રીટ્રીટ સમારોહની ખાસ ક્ષણો, જેમાં સશસ્ત્ર દળોએ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અનોખી રીતે સન્માન કર્યું: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
30 JAN 2025 7:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીટિંગ રીટ્રીટ સમારોહની ખાસ ક્ષણોને કેદ કરતો એક વિડિઓ પોસ્ટ કર્યો છે, જ્યાં સશસ્ત્ર દળોએ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનું અનોખી રીતે સન્માન કર્યું હતું.
X પરની તેમની પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ સમારોહનું મહત્વ વ્યક્ત કરતા કહ્યું:
"બીટિંગ રીટ્રીટ સમારોહની ખાસ ક્ષણો, જેમાં સશસ્ત્ર દળોએ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અનોખી રીતે સન્માન કર્યું."
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2097747)
મુલાકાતી સંખ્યા : 95
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam