પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉદ્યોગસાહસિક નિખિલ કામથ દ્વારા આયોજિત પોડકાસ્ટમાં ભાગ લીધો
Posted On:
10 JAN 2025 7:57AM by PIB Ahmedabad
ઉદ્યોગસાહસિક નિખિલ કામથ દ્વારા આયોજિત આગામી પોડકાસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમની રાજકીય સફર અને વ્યક્તિગત દ્રષ્ટિકોણ વિશે માહિતી શેર કરી
શ્રી મોદીએ X પ્લેટફોર્મ પર નિખિલ કામથની પોસ્ટનો જવાબ આપતા કહ્યું:
"મને આશા છે કે તમે બધા તેનો એટલો જ આનંદ લેશો જેટલો અમે તમારા માટે બનાવવામાં લીધો!"
IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2091679)
Visitor Counter : 34
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam