પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IPS પ્રોબેશનર્સ સાથે વાતચીત કરી


સાયબર ક્રાઈમ જેવા નવા પડકારોનો સામનો કરવાના મહત્વની ચર્ચા કરે છે

Posted On: 04 OCT 2024 6:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય પોલીસ સેવા (IPS) પ્રોબેશનર્સ સાથે વાર્તાલાપ કર્યો.

શ્રી મોદીએ વર્ષોથી પોલીસિંગમાં થયેલા પરિવર્તન અને સાયબર ક્રાઈમ જેવા નવા પડકારોનો સામનો કરવાના મહત્વ વિશે ચર્ચા કરી.

પ્રધાનમંત્રી પોસ્ટ કર્યું હતુઃ

"આજે અગાઉ 76 RRના IPS પ્રોબેશનર્સ સાથે વાર્તાલાપ કર્યો. લોકોને સેવા આપવાના તેમના પ્રયાસમાં તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષોથી પોલીસિંગ કેવી રીતે બદલાયું છે અને સાયબર ક્રાઇમ જેવા નવા પડકારોનો સામનો કરવા માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ બની ગયું છે તેની ચર્ચા કરી. @svpnpahyd"

AP/GP/JD



(Release ID: 2062147) Visitor Counter : 30