પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'મેક ઇન ઇન્ડિયા' પર તેમના વિચારો શેર કર્યા અને આ યોજનાની ભાવનાને શક્તિ આપનાર સંશોધકો અને સંપત્તિ સર્જકોને સલામ કરી
प्रविष्टि तिथि:
25 SEP 2024 7:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'મેક ઈન ઈન્ડિયા' પર વિચારો લખ્યા છે અને મેક ઈન ઈન્ડિયાની ભાવનાને બળ આપનારા ઈનોવેટર્સ અને સંપત્તિ સર્જકોને સલામ કરી છે.
શ્રી મોદીએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયા પહેલ વધુ વૃદ્ધિ કરે છે અને અમારી યુવા શક્તિને મોટા સપના જોવાની પાંખો આપે છે.
મેક ઇન ઇન્ડિયા પર પ્રધાનમંત્રીના વિચારો લિંક્ડઇન પર વાંચી શકાય છે.
પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;
“દરેક સંશોધક અને સંપત્તિ સર્જકને સલામ જેમણે @makeinindia ની ભાવનાને શક્તિ આપી છે. આ પહેલમાં વધુ વૃદ્ધિ થઈ છે અને અમારી યુવા શક્તિને મોટા સપના જોવાની પાંખો મળી છે! @LinkedIn પર થોડા વિચારો લખ્યા. https://www.linkedin.com/pulse/10-years-make-india-narendra-modi-sb2if? #10YearsOfMakeInIndia"
AP/GP/JD
(रिलीज़ आईडी: 2058796)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Tamil
,
Telugu
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Kannada
,
Malayalam