રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ્સ 2024 અર્પણ કર્યા

Posted On: 11 SEP 2024 1:35PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(11 સપ્ટેમ્બર, 2024)ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2024 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઉત્કૃષ્ટ નર્સિંગ કર્મચારીઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓને ઓળખવા અને સન્માનિત કરવા માટે નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

 

એવોર્ડ વિજેતાઓની યાદી જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2053686) Visitor Counter : 33