પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ સચિન ખિલારીને પુરુષોની શોટપુટ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 04 SEP 2024 3:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ શોટપુટ F46 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સચિન ખિલારીને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

"#Paralympics2024માં અતુલ્ય સિદ્ધિ બદલ સચિન ખિલારીને અભિનંદન! તાકાત અને નિશ્ચયના અદભૂત પ્રદર્શનમાં, તેમણે પુરુષોની શોટપુટ F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતને તેમના પર ગર્વ છે.

#Cheer4Bharat"

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2051744) Visitor Counter : 44