પ્રધાનમંત્રીનું કાર્યાલય
2024 પેરિસ પેરાલિમ્પિક્સ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રીતિ પાલને બીજો મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
02 SEP 2024 12:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાલ ચાલી રહેલી 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ જીતવા બદલ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા હતા.
23 વર્ષીય ખેલાડીએ મહિલાઓની 200 મીટર T35 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, પેરાલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બની.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પ્રીતિ પાલ દ્વારા એક ઐતિહાસિક સિદ્ધિ, કારણ કે તેમણે #Paralympics2024ની સમાન આવૃત્તિમાં મહિલાઓની 200 મીટર T35 ઇવેન્ટમાં બ્રોન્ઝ મોડલની સાથે તેમણે બીજો મેડલ જીત્યો! તેઓ ભારતના લોકો માટે પ્રેરણારૂપ છે. તેમનું સમર્પણ ખરેખર નોંધપાત્ર છે. #Cheer4Bharat"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2050729)
મુલાકાતી સંખ્યા : 162
આ રીલીઝ વાંચો:
Telugu
,
Urdu
,
English
,
Manipuri
,
Tamil
,
Kannada
,
Assamese
,
Odia
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Malayalam