પ્રધાનમંત્રીનું કાર્યાલય
લખપતિ દીદી કાર્યક્રમથી મહિલાઓનું શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય સશક્તીકરણ સુનિશ્ચિત થયું છેઃ પ્રધાનમંત્રી
Posted On:
29 AUG 2024 3:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે લખપતિ દીદીઓ સ્વ-સહાય જૂથો દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં તેમની સહભાગિતા સુનિશ્ચિત કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી મહિલા કલ્યાણ માટે અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેથી દેશની મહિલાઓ આગળ વધી શકે, સમૃદ્ધ બની શકે અને પ્રગતિના નવા આયામો સ્થાપિત કરી શકે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની X પરની પોસ્ટ પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે લખ્યું:
“केंद्रीय मंत्री श्री @ChouhanShivraj जी लिखते हैं कि लखपति दीदियां स्व-सहायता समूह के माध्यम से राष्ट्र निर्माण में अपनी भागीदारी सुनिश्चित कर रही हैं। देश में महिलाएं आगे बढ़ें, समृद्ध और संपन्न बनें व प्रगति के नए आयाम स्थापित करें, इसके लिए विगत 10 वर्षों से महिला कल्याण के अभूतपूर्व कार्य किए जा रहे हैं। महिलाओं के शैक्षणिक, सामाजिक, आर्थिक और राजनीतिक सशक्तिकरण को सुनिश्चित किया गया है।”
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2049738)
Visitor Counter : 90
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam