પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાના નિર્માણ પર લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા
લદ્દાખમાં પાંચ નવા જિલ્લાઓનું નિર્માણ યોગ્ય શાસન અને સમૃદ્ધિ તરફનું એક પગલું છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
26 AUG 2024 12:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાઓની રચના માટે લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે જાંસ્કર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગના નવા જિલ્લાઓ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે, જેનાથી લોકોની સેવાઓ અને તકો વધુ નજીક લાવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહ દ્વારા X પર પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું:
“લદાખમાં પાંચ નવા જિલ્લાઓનું નિર્માણ એ યોગ્ય શાસન અને સમૃદ્ધિની દિશામાં એક પગલું છે. જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે સેવાઓ અને તકોને લોકોની નજીક લાવશે. ત્યાંના લોકોને અભિનંદન.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2048876)
आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam