પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
21 AUG 2024 11:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોરસૉમાં મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.
આ સ્મારક પોલેન્ડ, ભારત અને અન્ય દેશોના સૈનિકોના બલિદાન અને બહાદુરીનું સ્મરણ કરાવે છે જેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઇટાલીમાં મોન્ટે કેસિનોના પ્રખ્યાત યુદ્ધમાં એકબીજા સાથે મળીને લડ્યા હતા. પ્રધાનમંત્રીની સ્મારકની મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સહિયારા ઈતિહાસ અને ઊંડા મૂળના સંબંધોને રેખાંકિત કરે છે જે ઘણા લોકોને પ્રેરણા આપે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2047468)
મુલાકાતી સંખ્યા : 191
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam