માહિતી અને પ્રસારણ મંત્રાલય
મંત્રાલયે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સમ્માન 2024 માટે પ્રવેશ માટેની છેલ્લી તારીખ 15મી જુલાઈ, 2024 સુધી લંબાવી
प्रविष्टि तिथि:
10 JUL 2024 10:52AM by PIB Ahmedabad
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ના પ્રચાર પ્રસારમાં મીડિયાની સકારાત્મક ભૂમિકા અને જવાબદારીને સ્વીકારતા, માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (AYDMS) 2024ની ત્રીજી આવૃત્તિ માટે એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2024 (સોમવાર) સુધી લંબાવી છે.
મીડિયા હાઉસ 15મી જુલાઈ, 2024 સુધીમાં અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (AYDMS) ત્રીજી આવૃત્તિ – 2024 માટે તેમની એન્ટ્રીઓ અને સામગ્રી aydms2024.mib[at]gmail[dot]com પર મોકલી શકે છે. સહભાગિતા માટેની વિગતવાર માર્ગદર્શિકા I&B મંત્રાલયની વેબસાઇટ (https://mib.gov.in/) અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (https://pib.gov.in)ની વેબસાઈટ પર જોઈ શકાય છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2031991)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam