પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મોસ્કોમાં 'અજ્ઞાત સૈનિકની સમાધિ'ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
09 JUL 2024 2:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં 'અજ્ઞાત સૈનિકની સમાધિ'ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
'અજ્ઞાત સૈનિકની સમાધિ' એક યુદ્ધ સ્મારક છે, જે ક્રેમલિનની દિવાલ, મોસ્કો ખાતે આવેલું છે. તે સોવિયત સૈનિકોને સમર્પિત છે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2031697)
મુલાકાતી સંખ્યા : 230
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam