પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ઋષિ સુનકનો તેમના નેતૃત્વ માટે આભાર માન્યો
પોસ્ટેડ ઓન:
05 JUL 2024 7:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકનો જેમણે યુકેમાં સામાન્ય ચૂંટણીઓ પછી પદ છોડ્યું, તેમના નેતૃત્વ અને ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં યોગદાન માટે આભાર માન્યો.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:
"યુકેના તમારા પ્રશંસનીય નેતૃત્વ માટે, અને તમારા કાર્યકાળ દરમિયાન ભારત અને યુકે વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં તમારા સક્રિય યોગદાન બદલ આભાર @ ઋષિસુનક. તમને અને તમારા પરિવારને ભવિષ્ય માટે શુભકામનાઓ."
AP/GP/JD
(રીલીઝ આઈડી: 2031155)
મુલાકાતી સંખ્યા : 150
આ રીલીઝ વાંચો:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam