પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રીનગરમાં ડલ લેક ખાતે આ વર્ષે યોગ દિવસ કાર્યક્રમ માટે એક અદભૂત વાતાવરણ પૂરું પાડ્યુઃ પ્રધાનમંત્રી
Posted On:
21 JUN 2024 2:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમની ઝાંખી શેર કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી:
"શ્રીનગરમાં ડલ લેકે આ વર્ષે યોગ દિવસ કાર્યક્રમ માટે અદભૂત વાતાવરણ પૂરું પાડ્યું છે, જે પ્રકૃતિ સાથે સંપૂર્ણ સંવાદિતાનું પ્રતિબિંબ પાડે છે. વરસાદથી ત્યાં એકઠા થયેલા અસંખ્ય લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. અહીં કેટલીક ઝાંખીઓ શેર કરવામાં આવી છે."
"શ્રીનગરમાં યોગ દિવસનાં કાર્યક્રમની કેટલીક વધુ ઝાંખી."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2027419)
Visitor Counter : 107
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam