પ્રધાનમંત્રીનું કાર્યાલય
જમ્મુ અને કાશ્મીરના પ્રતિભાશાળી યુવાનો સ્ટાર્ટઅપ્સમાં અગ્રણી કાર્ય કરી રહ્યા છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
21 JUN 2024 2:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરનાં પ્રતિભાશાળી યુવાનો સાથે વાતચીતની કેટલીક ઝાંખી શેર કરી છે, જેઓ સ્ટાર્ટઅપમાં અગ્રણી કામગીરી કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી:
"ગઈકાલે મને શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીરનાં પ્રતિભાશાળી યુવાનોને મળવાની તક મળી હતી, જેઓ સ્ટાર્ટઅપમાં અગ્રણી કામગીરી કરી રહ્યાં છે. વાતચીતના મુખ્ય અંશો આ પ્રકારે છે."
AP/GP/JT
(रिलीज़ आईडी: 2027399)
आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam