પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા પૂજન કર્યું
Posted On:
18 JUN 2024 9:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા પૂજન કર્યું હતું. તેમણે ગંગા આરતી પણ જોઈ હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“કાશીમાં મા ગંગાના કિનારે લાઈવ. 140 કરોડ ભારતીયોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના”
“કાશીમાં ગંગા આરતી જોવી એ એક મંત્રમુગ્ધ કરનાર અનુભવ છે. પવિત્ર ગંગાની સુંદરતા, ચારેબાજુ તેજ અને ભક્તિ તેને વિશેષ બનાવે છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2026424)
Visitor Counter : 61
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam