ચૂંટણી આયોગ

કુલ મતદાન - સાતમા તબક્કા માટે રાત્રે 11:45 વાગ્યા સુધીમાં 61.63 ટકા મતદાન

Posted On: 02 JUN 2024 12:08AM by PIB Ahmedabad

સામાન્ય ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનમાં 11:45 વાગ્યા સુધીમાં અંદાજે 61.63 ટકા મતદાન નોંધાયું હતું. જેમ જેમ  મતદાન પક્ષોની ટીમ પાછી ફરશે તેમ તેમ ફિલ્ડ લેવલના અધિકારીઓ દ્વારા આ આંકડાને અપડેટ કરવામાં આવશે. અગાઉના તબક્કાની જેમ વીટીઆર એપ પર પીસી મુજબ (સંબંધિત એસી સેગમેન્ટ્સ સાથે) લાઈવ ઉપલબ્ધ રહેશે.

રાત્રે 11:45 વાગ્યે રાજ્યવાર અંદાજે મતદાન નીચે મુજબ છે:

ક્ર.ના.

 

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

 

સંસદીય ક્ષેત્રની સંખ્યા

લગભગ કુલ મતદાન (%)માં

1

બિહાર

 

8

51.92

2

ચંડીગઢ

1

67.9

3

હિમાચલ પ્રદેશ

4

69.67

4

ઝારખંડ

3

70.66

5

ઓડિશા

6

70.67

6

પંજાબ

13

58.33

7

ઉત્તર પ્રદેશ

13

55.59

8

પશ્ચિમ બંગાળ

9

73.36

ઉપરોક્ત 8 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

 

57

61.63

અહીં પ્રદર્શિત કરવામાં આવેલ ડેટા ફિલ્ડ ઓફિસર દ્વારા સિસ્ટમમાં ભરવામાં આવતી માહિતી મુજબ છે. આ એક અંદાજિત વલણ છે, કારણ કે કેટલાક મતદાન મથકો (PS)ના ડેટા સમય લે છે અને આ વલણમાં પોસ્ટલ બેલેટનો સમાવેશ થતો નથી. દરેક પીએસ માટે નોંધાયેલા મતોનો અંતિમ વાસ્તવિક હિસાબ મતદાનની સમાપ્તિ પર તમામ પોલિંગ એજન્ટો સાથે ફોર્મ 17 સીમાં શેર કરવામાં આવે છે.

AP/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2022501) Visitor Counter : 76