પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
21 JAN 2024 9:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના સ્થાપના દિવસ પર મેઘાલયના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ઉત્તરપૂર્વ રાજ્ય ભવિષ્યમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી શકે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મેઘાલયના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ! આજે મેઘાલયની અતુલ્ય સંસ્કૃતિ અને ત્યાંના લોકોની સિદ્ધિઓની ઉજવણી કરવાનો પ્રસંગ છે. મેઘાલય આવનાર સમયમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1998288)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam