પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખુશી છે કે રાષ્ટ્રપતિજીએ પીએમ સંગ્રહાલયની મુલાકાત લીધી: પીએમ મોદી
प्रविष्टि तिथि:
15 JAN 2024 6:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પ્રસન્નતા થાય છે કે રાષ્ટ્રપતિજીએ પીએમ સંગ્રહાલયની મુલાકાત લીધી, જે ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપવાનું સન્માન ધરાવતા તમામ લોકોના જીવન અને કાર્યની ઝલક આપે છે. હું અન્ય લોકોને, ખાસ કરીને યુવાનોને પણ સંગ્રહાલયની મુલાકાત લેવા વિનંતી કરીશ."
YP/JD
(रिलीज़ आईडी: 1996350)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam