પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિકાસ દ્વારા ગવાયેલ ભક્તિ ભજન “અયોધ્યા મેં જયકારા ગુંજે” શેર કર્યું
प्रविष्टि तिथि:
08 JAN 2024 10:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસ દ્વારા ગવાયેલ અને મહેશ કુકરેજા દ્વારા રચિત ભક્તિ ભજન “અયોધ્યા મેં જયકારા ગુંજે” શેર કર્યું.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"અયોધ્યાની સાથે, આજે ભગવાન શ્રી રામના સ્વાગત માટે દેશમાં દરેક જગ્યાએ શુભ ગીતો ગાવામાં આવી રહ્યા છે. આ શુભ અવસર પર, તમારે રામ લલાની ભક્તિથી ભરપૂર વિકાસ જી અને મહેશ કુકરેજા જીનું રામ ભજન પણ જરૂર સાંભળો. #શ્રીરામભજન"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1994058)
आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam