પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બધાને ‘વિકસિત ભારત @ 2047: વોઈસ ઑફ યુથ’માં જોડાવા વિનંતી કરી
પ્રધાનમંત્રી 'વિકસિત ભારત @ 2047: વોઈસ ઓફ યુથ'ને સંબોધન કરશે
Posted On:
11 DEC 2023 10:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને વિકસીત ભારતનાં નિર્માણની દિશામાં આપણા યુવાનોને એકીકૃત કરવાના ઉદ્દેશ્યથી ‘વિકસીત ભારત @ 2047: વોઈસ ઓફ યુથ’ પહેલમાં જોડાવા વિનંતી કરી છે. શ્રી મોદીએ કહ્યું કે વિકસીત ભારતનું આપણું સપનું સાકાર કરવા માટે તેમને ભારતની યુવા શક્તિમાં ખૂબ વિશ્વાસ છે.
તેઓ આજે સવારે 10:30 વાગ્યે આ પહેલને સંબોધન કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“વિકિસિત ભારતના આપણા સપનાને સાકાર કરવા માટે મને ભારતની યુવા શક્તિમાં ખૂબ વિશ્વાસ છે. આજે સવારે 10:30 વાગ્યે, 'વિકસીત ભારત @ 2047: વોઈસ ઓફ યુથ' પહેલને સંબોધન કરશે જેનો ઉદ્દેશ્ય આપણા યુવાનોને વિકસિત ભારતના નિર્માણ તરફ એકીકૃત કરવાનો છે. હું આપ સૌને મોટી સંખ્યામાં જોડાવા વિનંતી કરું છું.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1984871)
Visitor Counter : 447
Read this release in:
Marathi
,
Telugu
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam