પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અમારા પ્રયાસો અને નવીનતા સાથે, અમે 'અનિવાર્ય ભારત'ને વાસ્તવિકતામાં ફેરવીશું: પ્રધાનમંત્રી શ્રી

Posted On: 05 DEC 2023 4:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાસ અને નવીનતા દ્વારા 'અનિવાર્ય ભારત'ને વાસ્તવિકતામાં ફેરવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

નાસકોમના પ્રમુખ દેબજાની ઘોષનો એક લેખ શેર કરતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"@debjani_ghoshનો આ લેખ સંક્ષિપ્તપણે દર્શાવે છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારતને કેવી રીતે જોવામાં આવે છે.

અમારા પ્રયાસો અને નવીનતા સાથે, અમે #InevableIndia ને વાસ્તવિકતામાં ફેરવીશું!"

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1982693) Visitor Counter : 132