પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિક જેગરનું ભારતમાં સ્વાગત કર્યું
પોસ્ટેડ ઓન:
18 NOV 2023 1:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંગીતના દિગ્ગજ મિક જેગરની પોસ્ટનો જવાબ આપ્યો.
મિસ્ટર જેગરે ભારતમાં હોવા બદલ તેમની ખુશી વિશે પોસ્ટ કર્યું. પ્રધાનમંત્રીએ, તેમના કેટલાક પ્રખ્યાત ગીતોનો સંદર્ભ આપતા X પર જવાબ આપ્યો:
"'તમે જે ઇચ્છો છો તે તમે હંમેશા મેળવી શકતા નથી', પરંતુ ભારત એ સાધકોથી ભરપૂર ભૂમિ છે, જે બધાને આશ્વાસન અને 'સંતોષ' પ્રદાન કરે છે.
અહીંના લોકો અને સંસ્કૃતિમાં તમને આનંદ મળ્યો તે જાણીને ખુશી થઈ.
આવતા રહો..."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1977810)
મુલાકાતી સંખ્યા : 206
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam