પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મિશ્ર 50 મીટર રાઇફલ્સ પ્રોન SH-1 ઇવેન્ટમાં સિદ્ધાર્થ બાબુને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 26 OCT 2023 11:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મિશ્ર 50 મીટર રાઈફલ્સ પ્રોન SH-1 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સિદ્ધાર્થ બાબુને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આપણા પેરા શૂટર સિદ્ધાર્થ બાબુને મિક્સ્ડ 50 મીટર રાઇફલ્સ પ્રોન SH-1 ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન!

આ ગોલ્ડ તેની ચોકસાઈ, ધ્યાન, અસાધારણ પ્રતિભા અને અવિરત ભાવનાનું પ્રમાણ છે. ભારત ઉત્સાહિત છે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971292) Visitor Counter : 79