પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં મિશ્ર 50m રાઇફલ SH1 ઇવેન્ટમાં રુદ્રાંશ ખંડેલવાલ દ્વારા પ્રાપ્ત સિલ્વર મેડલની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
23 OCT 2023 5:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રુદ્રાંશ ખંડેલવાલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મિશ્ર 50 મીટર રાઈફલ SH1 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
“રૂદ્રાંશ ખંડેલવાલને મિશ્ર 50m રાઇફલ SH1 ઇવેન્ટમાં અવિશ્વસનીય સિલ્વર મેડલ માટે હાર્દિક અભિનંદન. તેમનું સમર્પણ અને પરાક્રમ ખરેખર પ્રશંસનીય છે, જે મહત્વાકાંક્ષી એથ્લેટ્સ માટે બેન્ચમાર્ક સેટ કરે છે. ભારત તેમની સિદ્ધિ પર ગર્વથી ચમકે છે.”
CB/GP/JD
(रिलीज़ आईडी: 1970330)
आगंतुक पटल : 113
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu